ભરૂચના દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત મામલે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, આપી આટલા લાખની સહાય; જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ભરૂચના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં 6 લોકોના મોત થયા હતા.

ભરૂચના દહેજમાં બનેલી આ ગોઝારી દુર્ઘટના અંગે PM મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

સાથે જ મૃતકોના પરિવારજનોને PM કેર ફંડમાંથી રૂ.2 લાખ સહાય, અને ઈજાગ્રસ્તોને પણ રૂ.50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  હવામાન સમાચાર. મહારાષ્ટ્રમાં આજે આ સ્થાનો પર પડશે વરસાદ. જાણો વિગતે…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More