News Continuous Bureau | Mumbai
SM Krishna Death:
-
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું 92 વર્ષની વયે નિધન થયું છે.
-
તેમણે બેંગલુરુ ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
-
તેમનું પૂરું નામ સોમનાહલ્લી મલ્લૈયા કૃષ્ણા હતું.
-
એસએમ કૃષ્ણા દેશના વરિષ્ઠ રાજકારણીમાંથી એક હતા. તેઓ મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.
-
કોંગ્રેસના દિગ્ગજ નેતા એસએમ કૃષ્ણા 2017માં ભાજપમાં જોડાયા હતા. તેમને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
-
રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ એસએમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : સીરિયામાં તખ્તાપલટ બાદ ઈઝરાયેલ, અમેરિકા અને તુર્કી તૂટી પડ્યા, એર સ્ટ્રાઈક કરી આઈએસના ડઝનબંધ ઠેકાણા કર્યા તબાહ
Shri SM Krishna Ji was a remarkable leader, admired by people from all walks of life. He always worked tirelessly to improve the lives of others. He is fondly remembered for his tenure as Karnataka’s Chief Minister, particularly for his focus on infrastructural development. Shri… pic.twitter.com/Wkw25mReeO
— Narendra Modi (@narendramodi) December 10, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)