Site icon

Porbandar Express Train: પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનો આજે પણ અસરગ્રસ્ત રહેશે

Porbandar Express Train: 22.00 કલાકનો અપડેટ

Some trains running from Porbandar will be affected on July 20 due to heavy rains in Porbandar-Kanalus section.

Some trains running from Porbandar will be affected on July 20 due to heavy rains in Porbandar-Kanalus section.

News Continuous Bureau | Mumbai

Porbandar Express Train:   22.00 કલાકનો અપડેટ 

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવેના ( Western Railway ) ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી ( Porbandar  Heavy Rain ) પાણી ભરાવાને કારણે કેટલીક વધુ ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છેઃ

  1. ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર સ્પેશિયલ જે 19.07.2024 ના રોજ  ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે દોડવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ જે પોરબંદરથી સવારે 5.45 કલાકે ઉપડે  છે તે 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  3. ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર જે રાજકોટથી 16.10 કલાકે ઉપડે છે તે  20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  4. ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ 19.35  કલાકે પોરબંદરથી ઉપડતી ટ્રેન ( Express Train ) સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
  5. 19.07.2024ની પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેન (19016) સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
  6. ટ્રેન નંબર 09549/09550 પોરબંદર-ભાણવડ-પોરબંદર 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  7. ટ્રેન નંબર 09515/09516 પોરબંદર-કાનાલુસ-પોરબંદર 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  8. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર 20.07.2024 ના રોજ  સંપૂર્ણપણે રદ રહેશે.
  9. ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે  રદ રહેશે. રેલવે પ્રશાસને મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ છે. 

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Rain Updates : મુંબઈમાં વહેલી સવારથી મેઘરાજાની જોરદાર બેટીંગ; નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી; જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version