Site icon

Express Train: લખનઉ મંડળમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગનું કામ,આ ટ્રેનો થશે પ્રભાવિત.

Express Train: લખનઉ મંડળ માં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગ કામને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે.

Some trains will be affected due to Ayodhya Cantt Station yard remodeling work in Lucknow Mandal.

News Continuous Bureau | Mumbai

Express Train: ઉત્તર રેલવે લખનૌ/લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ સેક્શનમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, સાબરમતી-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

Express Train: રદ કરાયેલી ટ્રેનો

  1. 20, 27 ડિસેમ્બર 2024 અને 3 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ રદ રહેશે.
  2. 23, 30 ડિસેમ્બર 2024 અને 6 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ ક્લોન સ્પેશિયલ રદ રહેશે.

Express Train: પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો

  1. 23, 30 ડિસેમ્બર 2024 અને 6 જાન્યુઆરી 2025ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનઉ ના રસ્તે ચાલશે.
  2. 18, 25 ડિસેમ્બર 2024 અને 1 જાન્યુઆરી 2025ના રોજ કામાખ્યાથી ચાલનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનૌ ના રસ્તે ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Boat Accident: PM મોદીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, PMNRFમાંથી આટલા લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Exit mobile version