313
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બીજેપી(BJP) હરિયાણા (Haryana) રાજ્ય એકમના નેતા અને ટિકટોક સ્ટાર(Tiktok Star) સોનાલી ફોગાટ(Sonali Phogat)ના મોત મામલે હવે CBI તપાસ કરશે.
ગોવાના સીએમ પ્રમોદ સાવંત(Goa CM Pramod Sawant) સીબીઆઈ તપાસ માટે સંમત થયા છે.
ગોવાના સીએમએ કહ્યું છે કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સોનાલી ફોગાટ કેસની તપાસ હવે સીબીઆઈ(CBI)ને સોંપવામાં આવશે.
થોડા દિવસો પહેલા સોનાલી ફોગાટના મોતની સીબીઆઈ તપાસ માટે ખાપ પંચાયતને બોલાવવામાં આવી હતી. ખાપ પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેની તપાસ સીબીઆઈને આપવામાં આવે.
રાજ્ય સરકારે આ બાબતનો સ્વીકાર કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : હવે ધોનીએ પહેર્યા કાળા ચશ્મા- દબંગ ટ્રાફિક પોલીસ બન્યો માહી- નવા લુક જોઈને ફેન્સ થઈ ગયા દીવાના- જુઓ ફોટો
You Might Be Interested In