Site icon News Continuous Bureau | Mumbai

સોનિયા ગાંધી અને માયાવતીને મળે ભારત રત્ન : કોંગ્રેસના મહાસચિવ એ કરી માંગ…

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ મહાસચિવ હરીશ રાવતે સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવાની માંગ કરી છે. 

હરીશ રાવતે ટ્વીટ કરીને ભારત સરકારને બંનેને પુરસ્કાર આપવાની માંગ કરી છે.

Join Our WhatsApp Channel

તેઓએ કહ્યુ કે, સોનિયા ગાંધી અને માયાવતી બન્ને મજબૂત રાજકીય વ્યક્તિત્વ છે. 

જોકે બસપાએ પાર્ટીએ આરોપ લગાવ્યો કે આ જનતાને મૂર્ખ બનાવવાની રણનીતિ છે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version