Site icon

કોંગ્રેસમાં ઉથલપાથલનો માહોલ, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ તારીખે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલનો માહોલ છે.

Join Our WhatsApp Community

આ બધાની વચ્ચે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના તમામ મહાસચિવોની બેઠક બોલાવી છે.

આ બેઠક 26 માર્ચે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે, જેની અધ્યક્ષતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ કરશે.

સાથે જ આ બેઠકમાં તમામ મહાસચિવ અને રાજ્ય પ્રભારી પણ હાજરી આપશે.

 આ સમાચાર પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મરાઠી ભાષામાં જ થશે કામકાજ. વિધાનસભામાં સર્વસંમતિથી બિલ પાસ.. જાણો વિગતે

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version