News Continuous Bureau | Mumbai
ગુલામ નબી આઝાદ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના ઘરે 10 જનપથ પર મુલાકાત કરશે.
આ દરમિયાન તેઓ -23 નેતાઓની પ્રપોઝલ સોનિયા ગાંધી સામે રજૂ કરશે.
બેઠક પહેલાં કપિલ સિબ્બલના ઘરે થવાની હતી પરંતુ ગાંધી પરિવારની વિરુદ્ધમાં નિવેદન આપ્યા પછી બેઠકની જગ્યા બદલવામાં આવી છે.
માનવામાં આવે છે કે, ગુલામનબી આઝાદ સાથે મુલાકાત કરી સોનિયા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક ફરી બોલાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે બુધવારે રાતે કોંગ્રેસના G-23 નેતાઓએ મીટિંગ બોલાવી હતી.
આ સમાચાર પણ વાંચો :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક અને તેમની પત્નીને EDએ પાઠવ્યું સમન્સ, આ મામલે થશે પૂછપરછ ; જાણો શું છે સમગ્ર મામલો