સપા નેતા આઝમ ખાનની હાલત ગંભીર, ફેફસાંમાં સમસ્યાના કારણે રખાયા ઑક્સિજનના સપોર્ટ પર

by Dr. Mayur Parikh

સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને સાંસદ આઝમ ખાનની તબિયત ફરી બગડી ગઈ છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર આઝમ ખાનનાં ફેફ્સાંમાં ફાઇબ્રોસિસ અને કેવિટી મળ્યા બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, તેમની સ્થિતિ ગંભીર છે. આ સમયે તેમણે ઑક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે આઝમ ખાન થોડા દિવસ અગાઉ કોરોનાગ્રસ્ત થયા હતા, જે બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક સમયે આતંકવાદથી ઝઝૂમી રહેલા કાશ્મીરમાં સુખનો સૂરજ ઊગ્યો; આ જિલ્લો 100 ટકા વેક્સિન લેનાર જિલ્લો બન્યો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More