Site icon

ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરને મોટી રાહત- EDના વિરોધ છતાં વિશેષ અદાલતે આ કેસની સીબીઆઈ તપાસને બંધ કરવાની મંજૂરી આપી-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

શિવસેના પ્રમુખ(Shiv Sena President) અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી(Former CM) ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) સાળા શ્રીધર પાટણકરને(Shridhar Patankar) કોર્ટમાંથી મોટી રાહત મળી છે. 

Join Our WhatsApp Community

સીબીઆઈએ(CBI) શ્રીધર પાટણકરને સંડોવતા રૂ. 84.6 કરોડના છેતરપિંડીના કેસનો(Fraud cases) ક્લોઝર રિપોર્ટ(Closure report) દાખલ કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તેની વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.

CBIની વિશેષ અદાલતે(Special court) CBIના લાંચ રુશ્વત નિવારણ વિભાગ(Bribery Prevention Department) દ્વારા દાખલ કરાયેલા આ રિપોર્ટને સ્વીકારી લીધો છે. 

જોકે, ED દ્વારા આ રિપોર્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે કાર્યવાહી દરમિયાન, EDએ શ્રીધર પાટણકરની 6.5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી

આ સમાચાર પણ વાંચો :  પયગંબર વિવાદ – નુપુર શર્મા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ આ વિદેશી સાંસદે કર્યો બચાવ- કહી આ વાત 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version