Site icon

Railway News : પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ માટે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

મુસાફરોની સુવિધા માટે અને તેમની વધાતા ધસારાને સમાવવા માટે, પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Central Railway: Railways will not get passengers reduced due to Corona! Decrease of six lakh passengers, revenue also decreased

Central Railway: Railways will not get passengers reduced due to Corona! Decrease of six lakh passengers, revenue also decreased

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

1. ટ્રેન નંબર 09141 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09141 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ તે જ દિવસે 14.10 કલાકે અમદાવાદ પહોંચવા માટે શનિવાર, 14 જાન્યુઆરી, 2023 ના રોજ બાંદ્રા ટર્મિનસ 05.30 કલાકે ઉપડશે. આ ટ્રેન બોરીવલી, સુરત અને વડોદરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

 આ સમાચાર પણ વાંચો:  પશ્ચિમ રેલવે ટ્રેન નં. 20925/26 સુરત-અમરાવતી એક્સપ્રેસ હવે દ્વિ-સાપ્તાહિકથી વધારીને ત્રિ-સાપ્તાહિક કરવામાં આવી. સુરત જનાર લોકોને થશે લાભ.

2. ટ્રેન નંબર 09414 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09414 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 15મી જાન્યુઆરી, 2023, રવિવારના રોજ અમદાવાદથી 06:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09141 અને 09414નું બુકિંગ 13 જાન્યુઆરી, 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version