Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) બન્યા બાદ એકનાથ શિંદેએ(Eknath Shinde) પહેલી કેબિનેટ બેઠક(Cabinet meeting) યોજી.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર કેબિનેટની(Maharashtra Cabinet) બેઠકમાં 2 અને 3 જુલાઈએ વિધાનસભા સત્ર(Assembly session) બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર(Special session) યોજાશે.

પ્રથમ દિવસના સત્રમાં સ્પીકર પદની ચૂંટણી(Election of Speaker) થશે અને તે જ દિવસે એકનાથ શિંદે બહુમતી સાબિત કરશે. 

ઉલ્લેખનીય છે કે, નાના પટોલેના(Nana Patole) રાજીનામા(Resignation) બાદ સ્પીકરનું પદ ખાલી છે.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર SC તરફથી ફટકો- કોર્ટે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર- હવે આ તારીખે થશે સુનાવણી

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version