Site icon

તોફાનમાં ફસાયેલ સ્પાઇસ જેટની ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી. સ્ટાફ પણ ડીરોસ્ટ કરાયો. જાણો વિગત…

News Continuous Bureau | Mumbai

 ડીજીસીએએ(DGCA) સ્પાઇસ જેટની(Spice jet) સેવા રોકી દીધી છે. કોલકાતામાં(Kolkata) બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનને રોકવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રૂને પણ ઓફ રોસ્ટર થઈ જવા કહેવાયું છે. 

Join Our WhatsApp Community

સાવધાનીના પગલા તરીકે ડીજીસીએ સ્પાઇસ જેટના વિમાના કાફલાનું પણ નિરીક્ષણ કરી રહ્યું છે. 

ડીજીસીએએ ઘટનાની તપાસ માટે કારણો જાણવા આદેશ આપ્યો છે. સ્થિતિને ઘણી ગંભીર બતાવાઈ રહી છે અને તપાસ પૂરી થયા પછી તેના કારણો લોકો સાથે શેર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી પ્રવાસ. માત્ર 65 કલાકમાં આઠથી વધુ વૈશ્વિક નેતા સાથે મુલાકાત અને અધધ મીટીંગો. જાણો પૂર્ણ કાર્યક્રમ.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version