ફરી એક વખત શરુ થશે સી પ્લેન. અણધારી રીતે બંધ કર્યા પછી આ તારીખ થી ચાલુ થશે. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી થી અમદાવાદ વચ્ચે સી-પ્લેન સર્વિસ ફરી શરૂ થઇ રહી છે.
  • 27 ડિસેમ્બર 2020 થી સી-પ્લેન દરરોજ 2 વાર સામાન્ય જનતા માટે સર્વિસ શરૂ કરવામાં આવશે.
  • 20 ડિસેમ્બરથી બુકિંગ શરૂ કરવામાં આવશે.
  • પોતાની સિર્વિસ બંધ કર્યા પછી ફરી એક વખત ચાલુ કરવા સંદર્ભે સ્પાઇસ જેટે આ અંગે જાણકારી આપી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More