166
Join Our WhatsApp Community
- સ્ટેચ્યુ ઓફ યુનિટી થી અમદાવાદ વચ્ચે સી-પ્લેન સર્વિસ ફરી શરૂ થઇ રહી છે.
- 27 ડિસેમ્બર 2020 થી સી-પ્લેન દરરોજ 2 વાર સામાન્ય જનતા માટે સર્વિસ શરૂ કરવામાં આવશે.
- 20 ડિસેમ્બરથી બુકિંગ શરૂ કરવામાં આવશે.
- પોતાની સિર્વિસ બંધ કર્યા પછી ફરી એક વખત ચાલુ કરવા સંદર્ભે સ્પાઇસ જેટે આ અંગે જાણકારી આપી છે.
You Might Be Interested In