મોટા સમાચાર : અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ મહિનામાં લેવામાં આવશે.

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રમાં અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ થશે.

આ ટેસ્ટની સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા હજી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મળેલા માર્ક અનુસાર વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની સ્પષ્ટ વાત : હવે લોક ડાઉન નું અનલોક નહીં થાય 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More