259
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ સતત વધારો નોંધાઇ રહ્યો છે.
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 338 કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે.
આ દરમિયાન 276 સાજા થતાં હોસ્પિટલથી રજા અપાઈ છે.
રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 2039 પર પહોંચી ગઈ છે.
રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૮.૧૦ ટકા છે.
આ સમાચાર પણ વાંચો : આંધ્ર પ્રદેશમાં મોટુ ધીંગાણું. મંત્રીના ઘર પાસે આગચંપી, લોકો વિફર્યા. જાણો કારણ….
You Might Be Interested In