Site icon

સાવધાન… મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 2000 થી વધુ. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ સતત વધારો નોંધાઇ રહ્યો છે.

Join Our WhatsApp Community

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 338 કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે.

આ દરમિયાન 276 સાજા થતાં હોસ્પિટલથી રજા અપાઈ છે.  

રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 2039 પર પહોંચી ગઈ છે. 

રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૮.૧૦ ટકા છે.

આ સમાચાર પણ વાંચો :  આંધ્ર પ્રદેશમાં મોટુ ધીંગાણું. મંત્રીના ઘર પાસે આગચંપી, લોકો વિફર્યા. જાણો કારણ….

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version