વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા છેલ્લા અઢી વર્ષમાં ૫૦ લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.
નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવનાર સમયમાં અધતનએરપોર્ટ અને અન્ડરવોટર હોટલનું પણ નિર્માણ થવાની શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક લોકાર્પણ પામેલું આ સ્મારક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું છે.
