279
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત દેશમાં અવનવી પ્રથાઓ અને અવનવા પ્રકારના ઉત્સવો મનાવવામાં આવે છે. આવો જ એક ઉત્સવ હિમાચલ પ્રદેશમાં વર્ષોથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ પ્રસંગ હેઠળ હિમાચલ પ્રદેશના ગાલોગ ગામમાં બે ગામના લોકો આમને સામને એકબીજા પર પથ્થરમારો કરે છે. મજાક મસ્તીમાં નહીં હો… પણ ધાર્મિક રીતે… જુઓ વિડિયો
#WATCH | Himachal Pradesh: Locals in Galog village near Dhami today observed the traditional ritual of stone pelting, to appease Goddess Kali. pic.twitter.com/sIYoRk9Qy9
— ANI (@ANI) October 25, 2022
You Might Be Interested In