News Continuous Bureau | Mumbai
Bardoli: SGFI ગાંધીનગર ( Gandhinagar ) અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ( District Sports Training Centre ) સુરત ( Surat ) દ્વારા આયોજિત ૬૭મી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવમાં ( All India School Games ) બારડોલી તાલુકાની એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓએ ( Eklavya school students ) ઉત્કૃષ્ટ પ્રદર્શન ( Excellent performance ) દ્વારા વિવિધ સ્પર્ધામાં જીત મેળવી હતી. એથલેટીક્સ, ખો-ખો, કરાટે તથા ચેસ જેવી સ્પર્ધામાં કુલ ૧૬ મેડલ મેળવ્યા હતા. જેમાં ૧૦-ગોલ્ડ, ૨-સિલ્વર, અને ૪-બ્રોન્ઝ મેડલ (અંડર:૧૪-૧૭-૧૯) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળાના આચાર્યાશ્રી તથા શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Mukhtar Ansari: મુખ્તાર અંસારીની મુશ્કેલીમાં વધારો, 14 વર્ષના આ જૂના કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સંભળાવાશે સજા