News Continuous Bureau | Mumbai
ભારતમાં હવે ઓમિક્રોન શાંત પડ્યો છે પરંતુ તેના પેટા વેરિયન્ટ દેશમાં ઘુસ્યા હોવાની નિષ્ણાંતોએ ચેતવણી આપી છે.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ કોરોનાની ચોથી લહેર લાવશે કારણ કે ત્રણ રાજ્યોમાં આ વેરિયન્ટ ના કેસ મળ્યાં છે.
મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ મળ્યાં છે.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે એશિયાના ઘણા દેશો આ વેરિયન્ટનો સામનો કરી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા, આપી દીધી આ સલાહ.. જાણો વિગતે
