News Continuous Bureau | Mumbai
દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) બીજેપીના નેતા(BJP leader) સુબ્રમણ્યમ સ્વામીને(Subramanian Swamy) મોટો ઝટકો આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને સરકારી નિવાસ સ્થાન (Government residence location) ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને કહ્યું કે તે 6 સપ્તાહમાં સરકારી રહેણાંકને(Government Housing) ખાલી કરી દે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022માં રાજ્યસભાનો કાર્યકાળ (Tenure of Rajya Sabha) પૂરો થાય તે પહેલા સ્વામીએ સુરક્ષાના દ્રષ્ટિએ સરકારી આવાસમાં(Government accommodation) રહેવાની માગ કરી હતી.
