Site icon

માત્ર ચોમાસામાં નહીં ભર તડકામાં સૂર્યનારાયણની ફરતે સર્જાયું રંગબેરંગી મેઘધનુષ્ય- વિડીયો જોઈને લોકો અચંબામાં- તમે પણ જુઓ

Rare Sun Halo seen in Prayagraj: What is the mysterious ring surrounding the Sun

Rare Sun Halo seen in Prayagraj: What is the mysterious ring surrounding the Sun

News Continuous Bureau | Mumbai

આજે બપોરના સમયે  ભરતડકામાં ગુજરાત(Gujarat)ના ગીર સોમનાથ (Gir Somanath) જિલ્લાના પંથકના આકાશમાં અદભુત ખગોળીય ઘટના(astronomical phenomenon) સર્જાયેલી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સૂર્યનારાયણની ફરતે રંગબેરંગી વલય (સર્કલ) જોવા મળતા લોકો અચંબામાં પડી ગયા હતા. આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં ખગોળીય ઘટનાનો અદભુત નજારો જોવા લોકો બહાર નીકળી પડ્યા હતા. આકાશમાં સૂર્યની ફરતે સર્જાયેલું રંગબેરંગી સર્કલ(Halo sun) ઘણા સમય સુધી જોવા મળ્યું હતું. આ રંગબેરંગી સર્કલ કેમ બન્યું હશે તેને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

Join Our WhatsApp Community

 

આ ખગોળીય ઘટના અંગે જાણકારોના મતે આવી ઘટના ભારત દેશમાં ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે ઠંડા પ્રદેશોમાં નિયમિત જોવા મળે છે.  આવાં દૃશ્યો દોઢેક વર્ષ પહેલાં પણ જોવા મળ્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો : શિવસેનાની દશેરા રેલી શિવાજી પાર્કમાં જ યોજાશે- બોમ્બે હાઈકોર્ટે આ જૂથને આપી મંજૂરી- પરંતુ અમુક શરતો સાથે

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version