278
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે કરવામાં આવેલા ખોટા દાવાઓ અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવાં ખોટાં દાવાઓની તપાસ કરવાની મંજૂરી આપી છે.
આ અંતર્ગત આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળમાં દાખલ થયેલા વળતરના દાવાઓ પૈકીના 5 ટકા દાવાઓની સમીક્ષા કરવામાં આવશે.
આ ઉપરાંત કોર્ટે 28 માર્ચ સુધીમાં કોરોનાનાં કારણે થનારા મૃત્યુ માટે વળતરનો દાવો કરવાની સમયમર્યાદા 60 દિવસની કરી દીધી છે.
ભવિષ્યમાં થનારા મોતનું વળતર મેળવવા માટે દાવો પણ 90 દિવસની અંદર જ કરવાનો રહેશે.
આ સમાચાર પણ વાંચો : હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક HC બાદ હવે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે
You Might Be Interested In