દિલ્હીના જહાંગીરપુરીમાં બુલડોઝર પર સુપ્રીમ કોર્ટે લગાવી ‘બ્રેક’: તંત્રને અપાયા આ મોટા આદેશ, કાલે ફરી સુનાવણી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં(Delhi) જહાંગીરપુરીમાં(Jahangiripur) એક તરફ બુલડોઝરની(Bulldozer) કડક કાર્યવાહી વચ્ચે સુપ્રીમ કોર્ટે(supreme Court) મોટો આદેશ આપ્યો છે

સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં MCD ની કાર્યવાહી પર હાલ રોક લગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા અતિક્રમણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

કોર્ટમાં આ મામલે હવે આવતી કાલે સુનાવણી(Hearing) થશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે બે અરજી દાખલ થઈ છે. 

પહેલી અરજી યુપી, એમપી(MP) સહિત દેશના અન્ય ભાગોમાં બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ દાખલ થઈ છે અને બીજી અરજી દિલ્હીના જહાંગીરપુરગીરીમાં એમસીડીની(MCD) કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : હિંસા સામે એકશન. MP, ગુજરાત બાદ હવે અહીં ચાલશે બુલડોઝર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More