Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર SC તરફથી ફટકો- કોર્ટે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર- હવે આ તારીખે થશે સુનાવણી

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

શિવસેનાના(Shivsena) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) ગ્રુપને સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે ફરી એક ઝટકો લાગ્યો છે. 

કોર્ટે એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 16 ધારાસભ્યોને(MLA) ગેરલાયક ઠેરવવા પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. 

કોર્ટનું કહેવું છે કે 11 જુલાઈના રોજ અન્ય કેસની સાથે આ મુદ્દે પણ સુનાવણી કરવામાં આવશે.

આ મામલાની તાત્કાલિક સુનાવણી(Immediate hearing) થઈ શકે નહીં. 11મી જુલાઈએ બહુમત પરીક્ષણને(majority test) પડકારતી અરજી સહિતની તમામ બાબતોની એકસાથે સુનાવણી થશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ અરજી શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ(Chief Whip Sunil Prabhu) કરી છે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત બાદ હવે શરદ પવારનો નંબર- ઇન્કમટેક્સ વિભાગે આ મામલે મોકલી નોટિસ- જાણો વિગત

Mumbai Pune Expressway Tanker Fire મુંબઈપુણે એક્સપ્રેસવે પર ખાલાપુર નજીક ક્રૂડ ઓઇલનું ટેન્કર પલટી જતાં ભીષણ આગ; વાહનવ્યવહાર ઠપ્પ..
Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
Exit mobile version