Site icon

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં બળદગાડા રેસને આપી મંજૂરી, પણ રાખી છે આ શરત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર. 

સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્રમાં બળદગાડા રેસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. 

કોર્ટે કર્ણાટક અને તમિલનાડુ દ્વારા સંશોધિત પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટમાં નિર્ધારિત નિયમો અને શરતોને આધિન આ રેસને મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. આ પછી PETAએ આજે પોતાનો પક્ષ રજૂ કર્યો. 

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ રાજ્યમાં બળદની લડાઈ માટે શરતી પરવાનગી આપી છે.

આ નિર્ણયથી રાજ્યના બળદગાડા માલિકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટે PCA એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્વીકારીને સમગ્ર દેશમાં જલ્લીકટ્ટુ, આખલાની દોડ અને બળદગાડાની રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

શું રોહિત શર્મા સાથે ચાલી રહ્યો છે પંગા? વિરાટ કોહલીના આ નિવેદને મચાવ્યો ખળભળાટ; જાણો શું છે સમગ્ર મામલો
 

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version