210
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
ગુજરાત રાજ્યના કોરોના મોતના આંકડા મામલે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે.
કોર્ટે કહ્યું કે, કલ્યાણકારી રાજ્ય મહામારીમાં માર્યા ગયેલા લોકો પર કોઈ ઉપકાર નથી કરી રહી.
આ સાથે જ કોર્ટે કોરોના સંબંધિત તમામ વિગતો રજૂ કરવાનો સરકારને હુકમ કર્યો છે.
આ ઉપરાંત અદાલતે ડેથ ઓફ કોઝમાં બતાવવામાં આવેલ કારણો પર પણ સવાલ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર આ પહેલા કોરોનાથી માર્યા ગયેલા લોકોની સંખ્યાને લઈને અદાલત સામે અલગ અલગ વિરોધાભાસી આંકડા રજૂ કરી ચૂકી છે.
આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરમાં કેટલા આતંકી હુમલા થયા? રાજ્યસભામાં સરકારે આપ્યો આ જવાબ; જાણો વિગતે
You Might Be Interested In