News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે(Supreme court) પ્રમુખ સરકારી વીમા કંપની(Insurance company) LICના IPO મામલે કેન્દ્ર સરકારને(Central govt) મોટી રાહત આપી છે.
કોર્ટે આઈપીઓ(IPO) મામલે હસ્તક્ષેપ(interim) કરી રોક લગાવવાની ના પાડી દીધી.
કોર્ટે કહ્યું કે આ રોકાણનો મામલો છે. પહેલેથી જ 73 લાખ સબ્સ્ક્રિપ્શન(Subscription) થઈ ગયા છે. આવામાં અમે કોઈ વચગાળાની રાહત આપી શકીએ નહીં.
જો કે કોર્ટ આઈપીઓની બંધારણીય માન્યતાનું(Constitutional recognition) પરીક્ષણ કરશે.
કોર્ટે આ માટે મની બિલ(Money bill) દ્વારા કેન્દ્રને(Central) નોટિસ મોકલી છે અને આ મામલે 4 સપ્તાહની અંદર કેન્દ્રનો જવાબ માગ્યો છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષકારોને ઝટકો, કોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો..
