Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોર્ટે આ કારણે મસ્જિદનાં સર્વે પર સ્ટે લગાવવાનો કર્યો ઇનકાર, આવતીકાલથી થશે શરૂ

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) સર્વેનો(Survey) વિવાદ સુપ્રીમ કોર્ટ(supreme court) સુધી પહોંચી ગયો છે. 

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર તાત્કાલિક પ્રતિબંધ(Immediate ban) મૂકવાની માંગને ફગાવી દીધી છે.

દરમિયાન આવતીકાલથી સર્વે શરૂ કરવાની જાહેરાત વારાણસીના DM દ્વારા કરવામાં આવી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજી પર સુનાવણી(Hearing) કરવા સંમતિ દર્શાવી છે અને તેની સુનાવણી પછીથી કરવામાં આવશે. 

અરજી અંગે ચીફ જસ્ટિસે(Chief justice) કહ્યું હતું કે અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. તો અમે તરત જ સ્ટે ઓર્ડર (Stay order)કેવી રીતે કરી શકીએ?

આ સમાચાર પણ વાંચો:  ‘ભયનો માહોલ…’, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર ચૂકાદો સંભળાવનારા જજને સતાવી રહી છે પરિવારની ચિંતા.. પરિવારની સલામતીને લઈને કહી આ વાત..

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version