પશ્ચિમ રેલવે ટ્રેન નં. 20925/26 સુરત-અમરાવતી એક્સપ્રેસ હવે દ્વિ-સાપ્તાહિકથી વધારીને ત્રિ-સાપ્તાહિક કરવામાં આવી. સુરત જનાર લોકોને થશે લાભ.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 20925/20926 સુરત- અમરાવતી એક્સપ્રેસનું આવર્તન દ્વિ-સાપ્તાહિકથી ત્રિ-સાપ્તાહિક સુધી વધારવામાં આવ્યું છે.

by Dr. Mayur Parikh
Surat -Amravati Express to run more times in a week

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રિલીઝ માં જણાવવામાં આવ્યું છે કે ટ્રેન નંબર 20925 જે સુરત-અમરાવતી એક્સપ્રેસ ( Surat -Amravati Express ) નામે થી ઓળખાય છે તે 19 જાન્યુઆરી, 2023 થી સુરતથી શુક્રવાર અને રવિવાર સિવાય ગુરુવારે પણ ચાલશે. ટ્રેન નંબર 20926 પણ અમરાવતી-સુરત એક્સપ્રેસ 20 જાન્યુઆરી, 2023. સોમવાર અને શનિવારે અમરાવતીથી, આ ઉપરાંત શુક્રવારે પણ ચાલશે.

 આ સમાચાર પણ વાંચો:  નામ હી કાફી હૈ! / ગૌતમ અદાણીનું નામ જોડાતા જ રોકેટ બન્યા આ કંપનીના શેર, 3 દિવસમાં 15 ટકાનો ઉછાળો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More