Site icon

વધુ એક શહેર મા બહારગામ થી આવતા લોકો ની એન્ટ્રી પર પ્રતિબંધ લદાયો. આ પગલા લેવાયા. જાણો વિગત….

સુરતમાં વધી રહેલા કોરોના ને લઈને સુરત મહાનગર પાલીકાએ લીધો આકરો નિર્ણય હવે બહાર ગામથી સુરત આવતા લોકો એ 7 દિવસ ફરજીયાત કોરોન્ટાઇન થવું પડશે 

આ ઉપરાંત સુરત માં અનેક એવા પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે કે જેથી કોરોના કાબુ માં આવી જાય 

Join Our WhatsApp Community

શહેર ની શાળા અને કોલેજો તેમજ શૈક્ષણીક પ્રવૃત્તીઓ પર ૭ દિવસ ની રોક છે.

કોરોના ને કારણે ગુજરાત ના આ શહેર માં એક સપ્તાહ માટે શાળા કોલેજો અને બસેસ બંધ. જાણો વિગત….

Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Exit mobile version