દેશભરમાં વૅક્સિન લગાવવા માટે દરેક રાજ્ય પોતાની રીતે જાગરુક્તા અભિયાન ચલાવી રહી છે, પરંતુ સુરત મહાનગર પાલિકા જાગરુક્તા અભિયાનની સાથે દાદાગિરી પણ કરી રહી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને વેક્સિન લેવા માટે મજબૂર કરાવાઈ રહ્યા છે અને વૅક્સિન ના લેવા પર તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
કોરોનાની ગંભીર સ્થિતિને પગલે વડા પ્રધાન મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક