News Continuous Bureau | Mumbai
નેપાળમાં(Nepal) ક્રેશ(Crash) થયેલા તારા એરલાઈન્સના(Tara Airlines) વિમાનનો કાટમાળ મળી આવ્યો છે.
લાપતા વિમાનનો(missing plane) કાટમાળ નેપાળ સેનાએ(Nepal Army) આજે સવારે મુસ્તાંગ જિલ્લાના(Mustang District) સેનોસવેરમાંથી શોધી કાઢયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાન દુર્ઘટનામાં(plane crash) સવાર તમામ 22 લોકોના મોત થયા છે.
દુર્ઘટનાગ્રસ્ત આ વિમાનમાં ચાર ભારતીય(Indians), બે જર્મન(German) અને 13 નેપાળી નાગરિક( Nepali citizen) તેમજ ત્રણ નેપાળી ક્રુ મેમ્બર(Crew member) સવાર હતા.
આ સમાચાર પણ વાંચો : કેરળમાં મેઘરાજાની પધરામણી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું આગમન; હવામાન વિભાગે કરી આ આગાહી