228
Join Our WhatsApp Community
રાજ્ય સભાના સાંસદ એવા ભાજપી નેતા સ્વપન દાસગુપ્તા એ પોતાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું છે.
સ્વપન દાસગુપ્તા એ બંગાળની ચૂંટણીમાં તારકેશ્વર વિધાનસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર છે. આથી ટીએમસી અને કોંગ્રેસ પાર્ટીએ તેમનો વિરોધ કર્યો હતો કે, તેઓ રાજ્યસભાના સભ્ય ન રહી શકે.
બંગાળમાં અત્યારે ખરાખરીનો જંગ છે અને આ પરિસ્થિતિમાં એકે એક પક્ષ પોતાના હરીફોનો તમામ સ્તર પર વિરોધ કરી રહ્યો છે.
You Might Be Interested In