263
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
તમિલનાડુ ના(Tamil Nadu) મુખ્ય પ્રધાન(Chief Minister) એમકે સ્ટાલિનના(MK Stalin) સ્વાસ્થ્યને(Health update) લઈને સારા સમાચાર આવ્યા છે.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિન કોરોના વાયરસના(Corona virus) સંક્રમણમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે.
હાલ તેમને થોડા દિવસો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
દરમિયાન પીએમ મોદીએ(PM Modi) સ્ટાલિનને ફોન પર ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.
મુખ્યમંત્રી સ્ટાલિન 12 જુલાઈના રોજ કોવિડ-19થી સંક્રમિત જણાયા હતા અને તેમને ગુરુવારે તપાસ માટે અહીંની કાવેરી હોસ્પિટલમાં(Kaveri Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : જે ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કાર્યકર્તાઓ સાથે કર્યું તેનો જવાબ એકનાથ શિંદે આપી રહ્યાં છે-22 શિવસૈનિકો પર ગુનો નોંધ્યો-જાણો વિગત
You Might Be Interested In