380
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Tamil Nadu: તમિલનાડુમાં અત્યારે વિચિત્ર મોસમ જામ્યો છે. એક તરફ શિયાળો છે ત્યારે બીજી તરફ ભારે વરસાદ ( heavy rain ) પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે તમિલનાડુના તૂતીકોરિન ( tuticorin ) જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. અમુક વિસ્તારોમાં આશરે 60 cm જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ( water flood ) ભરાયા છે. હવામાન વિભાગે ( IMD ) ચેતવણી આપી છે કે આગામી સમયમાં અહીં વધુ વરસાદ પડશે. આ કારણથી તમિલનાડુના આંશિક વિસ્તારમાં હવાઈ સેવાઓ ( Air services ) બંધ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Hamas Tunnel :હમાસ ની ઉંદર છાપ સ્ટ્રેટર્જી. ચાર કિલોમીટર લાંબી ટ્રક દોડી શકે તેવી ટનલ મળી. જુઓ વિડિયો.
You Might Be Interested In