Site icon

Tamil Nadu: વરસાદને કારણે તમિલનાડુ માં ભારે પરેશાની, હવાઈ સેવા રદ. જાણો વિગત.

Tamil Nadu: શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે દેશના દક્ષિણી રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ તમિલનાડુ રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કેરળ અને લક્ષદ્વીપમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાનની ચેતવણીને પગલે સ્ટાલિન સરકારે આજે અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.

Tamil Nadu Heavy Rainfall Hits Southern State, Trains Cancelled, Schools & Colleges Shut

Tamil Nadu Heavy Rainfall Hits Southern State, Trains Cancelled, Schools & Colleges Shut

News Continuous Bureau | Mumbai

Tamil Nadu: તમિલનાડુમાં અત્યારે વિચિત્ર મોસમ જામ્યો છે. એક તરફ શિયાળો છે ત્યારે બીજી તરફ ભારે વરસાદ ( heavy rain )  પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે તમિલનાડુના તૂતીકોરિન ( tuticorin ) જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. અમુક વિસ્તારોમાં આશરે 60 cm જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ( water flood ) ભરાયા છે. હવામાન વિભાગે ( IMD ) ચેતવણી આપી છે કે આગામી સમયમાં અહીં વધુ વરસાદ પડશે. આ કારણથી તમિલનાડુના આંશિક વિસ્તારમાં હવાઈ સેવાઓ ( Air services ) બંધ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hamas Tunnel :હમાસ ની ઉંદર છાપ સ્ટ્રેટર્જી. ચાર કિલોમીટર લાંબી ટ્રક દોડી શકે તેવી ટનલ મળી. જુઓ વિડિયો.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version