Site icon

દક્ષિણ ભારતના આ  રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત, આટલા જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર .

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

તમિલનાડુમાં, રાજધાની ચેન્નઈ સહિત ઘણા જિલ્લાઓમાં આ મહિને અવિરત વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી બે દિવસ પણ વરસાદ પડવાની સંભાવના છે. 

આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અન્ય 10 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

ભારે વરસાદને પગલે તમિલનાડુમાં 11,000 થી વધુ લોકોને 123 આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

આ તારીખથી હાર્બર, ટ્રાન્સહાર્બર અને બેલાપુર/નેરુલ-ખારકોપર રૂટ માટે સુધારેલા ટાઈમટેબલ અમલમાં મૂકાશે; હાર્બરમાં 12 એસી લોકલ  ફેરી; જાણો ફેરફાર વિગતે

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version