Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યમાં સ્થાનિક ભાજપના નેતાની હત્યા કરાઈ, કારમાંથી સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ ; પોલીસે શરૂ કરી તપાસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

તેલંગાણાના સ્થાનિક ભાજપ નેતાની હત્યા કરવામાં આવી છે.

તેલંગાણાના મેડક જિલ્લામા અજ્ઞાત લોકો દ્વારા ભાજપ નેતાને તેમની જ કારની ડિક્કીમાં નાખીને જીવતા સળગાવી દેવાયા છે.

આ મામલે પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 302 હેઠળ કેસ નોંધીને અજ્ઞાત લોકોની તપાસ શરૂ કરી દીધી છે. 

તેલંગાણાના મેડક જિલ્લાની આ દર્દનાક ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે. 

હાલ તેમના મૃતદેહને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. 

હત્યાનો કેસ નોંધીને પોલીસ આગળની તપાસમાં લાગેલી છે પરંતુ આ જઘન્ય અપરાધ બાદ કાનૂન વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.

લોકસભાની કાર્યવાહી ખતમ થયા બાદ ઓમ બિરલાએ પીએમ મોદી, અમિત શાહ સહિત આ નેતાઓ સાથે યોજી બેઠક ; બેઠકમાં અધ્યક્ષે નેતાઓને કર્યો આ આગ્રહ
 

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version