108
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Terrorist Ulfat Hussain :
-
યુપી ATSએ કાશ્મીરમાંથી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી ઉલ્ફત હુસૈનને ઝડપી લીધો છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ એવી શંકા છે કે તે ઉત્તર પ્રદેશમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો, પરંતુ તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો.
-
ઉલ્ફત મૂળ કાશ્મીરના પુંછ જિલ્લાનો રહેવાસી છે. તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે.
-
તે 2007થી ફરાર હતો. પોલીસે આરોપી પર 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
-
મહત્વનું છે કે 4 દિવસ પહેલા ગુજરાત ATSએ ફરીદાબાદ (હરિયાણા)માંથી અબ્દુલ રહેમાન નામના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકાર મુકેશ અંબાણી પાસેથી વસૂલશે અધધ 24,500 કરોડ રૂપિયા, જાણો શું સમગ્ર મામલો..
You Might Be Interested In