Terrorist Ulfat Hussain : ઉત્તર પ્રદેશ ATSની મોટી કાર્યવાહી. કાશ્મીરમાંથી હિઝબુલના આતંકવાદીને ઝડપ્યો,18 વર્ષથી હતો ફરાર..

Terrorist Ulfat Hussain :ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મોટી કાર્યવાહીમાં, યુપી એટીએસે હિઝબુલ મુજાહિદ્દીનના ફરાર ગુનેગાર ઉલ્ફત હુસૈનની ધરપકડ કરી છે.

by kalpana Verat
Terrorist Ulfat Hussain Fugitive Hizbul Mujahideen terrorist Ulfat Hussain nabbed by UP ATS after 18 years on the run

News Continuous Bureau | Mumbai

 Terrorist Ulfat Hussain :

  • યુપી ATSએ કાશ્મીરમાંથી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી ઉલ્ફત હુસૈનને ઝડપી લીધો છે.

  • મીડિયા રિપોર્ટ મુજબ એવી શંકા છે કે તે ઉત્તર પ્રદેશમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો, પરંતુ તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો.

  •  ઉલ્ફત મૂળ કાશ્મીરના પુંછ જિલ્લાનો રહેવાસી છે. તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે. 

  • તે 2007થી ફરાર હતો. પોલીસે આરોપી પર 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

  • મહત્વનું છે કે 4 દિવસ પહેલા ગુજરાત ATSએ ફરીદાબાદ (હરિયાણા)માંથી અબ્દુલ રહેમાન નામના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકાર મુકેશ અંબાણી પાસેથી વસૂલશે અધધ 24,500 કરોડ રૂપિયા, જાણો શું સમગ્ર મામલો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More