Site icon News Continuous Bureau | Mumbai

કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ ગત 24 કલાકમાં 4 આતંકી હુમલા. જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

ગત 24 કલાકમાં આતંકવાદીઓએ કશ્મીરનાં પુલવામા જિલ્લામાં બે, શોપિયા જિલ્લામાં એક અને એક શ્રીનગરમાં હુમલો કર્યો છે.

Join Our WhatsApp Channel

પુલવામામાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં 4 બિન-સ્થાનિક મજૂરો ઘાયલ થયા છે.

શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં લાલ ચોક પાસે CRPF જવાનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો.

 દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના છોટીગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં એક કાશ્મીરી પંડિત બાલ કૃષ્ણ ઘાયલ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : જેલમાં અનિલ દેશમુખની તબિયત બગડી, આ કારણે હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version