Site icon News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેએ બળવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો- જાણો કેટલું છે વિમાન નું બિલ અને હોટલમાં પ્રતિ દિવસ કેટલા લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે

News Continuous Bureau | Mumbai 

હવે એવું લાગી રહ્યું છે કે રાજનીતિએ(politics) સમાજસેવા(social service) નહિ પરંતુ પૂરી રીતે પૈસા નો ખેલ છે. એકનાથ શિંદે(Eknath Shinde) ખાનગી વિમાન થી(Private plane) તમામ ધારાસભ્યોને(MLA) સુરતથી ગુવાહાટી(Surat to Guwahati) લઈ ગયા હતા. આ વિમાન નું ભાડું 50 લાખ રૂપિયા આવ્યું છે. આ ઉપરાંત જે ફાઇવ સ્ટાર હોટલમાં(five star hotel) ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે તે હોટલમાં ધારાસભ્યોનો પ્રતિદિન ભોજનનો ખર્ચ(Meal costs) આઠ લાખ રૂપિયા છે. તેમજ એક સપ્તાહ સુધી ધારાસભ્યોને હોટલમાં રાખવાનો ખર્ચ 40 લાખ રૂપિયા આવવાનો છે. તમામ ધારાસભ્યો માટે હોટેલમાં કુલ મળીને 77 રૂમ બુક કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

આ ઉપરાંત પ્રાઇવેટ સિકયુરીટી(Private Security) અને અનેક ખાનગી સચિવોને(Private secretaries) પણ હોટલમાં રૂમ આપવામાં આવ્યા છે. આમ એકનાથ શિંદે બળવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  શિંદે ગ્રુપની જોરદાર દમદાટી- એક શાખા પ્રમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તો ધમકાવી નાખ્યો.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version