News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ( passengers ) સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ( Bhuj-Sabarmati Special Train ) ફેરા વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રકારે છે:
- ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ ( Express Train ) જેને પહેલાં 25 જાન્યુઆરી, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 01 ફેબ્રુઆરી, 2024 સુધી વધારી દેવામાં આવી છે.
- ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં 25 જાન્યુઆરી, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 01 ફેબ્રુઆરી, 2024 સુધી વધારી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Water cut : પાણીને સંયમપૂર્વક વાપરો! આજે આ વિસ્તારમાં 12 કલાક માટે રહેશે પાણીકાપ.. જાણો શું છે કારણ..
ટ્રેન નંબર 09455 અને 09456 ના વધારેલા ફેરાનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ( IRCTC ) વેબસાઈટ પર ખુલ્લું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
