News Continuous Bureau | Mumbai
Surat :
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તા:૧૦/૦૫/૨૦૦૧ના રોજ સફાઈ કામદાર અંજનાબેનનુ મૃત્યુ થયુ હતું. જેના વારસદાર પિતા અંજનેયુલ ગોલાને રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ દિલ્હીના(Delhi) ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પંવારજીના હસ્તે રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અંજના પંવારજીએ સુરત શહેરના પાલ ગામ ખાતે તાજેતરમાં ગટર ગુંગળામણથી એક વ્યક્તિનુ મૃત્યુ થયું હતું જે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Pakistan : પાકિસ્તાન પાસે અણુબોંબ કેટલા? આંકડો હવે સામે આવ્યો.
