265
Join Our WhatsApp Community
ગત ચાર દિવસથી મહારાષ્ટ્રમાં પ્રશાસન કડક થયું હોવાને કારણે એક્ટિવ કોરોના કેસ માં ઘટાડો આવ્યો છે.
૨૩ એપ્રિલના દિવસે ૬૬,૦૦૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે ૭૪,૦૦૦ દર્દીઓ સાજા થયા છે. આમ એક્ટિવ કેસની સંખ્યામાં આંઠ હજાર જેટલો ઘટાડો નોંધાયો છે.
આજની વિકટ પરિસ્થિતિમાં આંઠ હજાર દર્દીઓ ઓછા થવા એ ઘણા સારા સમાચાર છે.
You Might Be Interested In
