સારા સમાચાર : મહારાષ્ટ્રમાં લોકડાઉન નો ઝડપી અસર દેખાવા માંડ્યો. માત્ર ત્રણ દિવસમાં હજારો એક્ટિવ કેસ ઘટયા…

by Dr. Mayur Parikh

ગત ચાર દિવસથી મહારાષ્ટ્રમાં પ્રશાસન કડક થયું હોવાને કારણે એક્ટિવ કોરોના કેસ માં ઘટાડો આવ્યો છે.

૨૩ એપ્રિલના દિવસે ૬૬,૦૦૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે ૭૪,૦૦૦ દર્દીઓ સાજા થયા છે. આમ એક્ટિવ કેસની સંખ્યામાં આંઠ હજાર જેટલો ઘટાડો નોંધાયો છે.

આજની વિકટ પરિસ્થિતિમાં આંઠ હજાર દર્દીઓ ઓછા થવા એ ઘણા સારા સમાચાર છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More