ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
સરકારે અનેક ઓફિસને ખુલ્લી રાખવાની છૂટ આપી છે. આ ઓફિસો નીચે મુજબ છે
૧. તમામ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાની ઓફિસ તેમજ સંગઠન
૨. સરકારી, પ્રાઇવેટ અને કોપરેટીવ બેંક
૩. જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠો પૂરી પાડનાર કંપની.
૪. ઇન્સ્યોરન્સ અને મેડિકલ ની ઓફીસ
૫. ફાર્માસ્યુટિકલ કંપની ઓફિસ
૬. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત તમામ ઓફિસ તેમ જ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની અને microfinance institutions
૭. તમામ કોર્ટો અને ટ્રીબ્યુનલ તેમજ કમિશનરની ઓફિસ
આ તમામ ઓફિસરોએ સરકારી કાયદાનું પાલન કરવું પડશે તેમ જ વધુમાં વધુ પચાસ ટકા સ્ટાફ ને બોલાવી શકાશે.
